DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 20 16 18 22 20 16 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? અમરકંટક બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ? બલવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ બલવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? સહ્યાદ્રી અરવલ્લી વિંધ્ય સાતપુડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્ય સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરુ થયું ? 1951 1941 1971 1961 1951 1941 1971 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP