DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી. પોલેટ ઑગસ્ત કૉમ્ત એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી. પોલેટ ઑગસ્ત કૉમ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ ભીમદેવ-I કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ ભીમદેવ-I કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ? આર્કટિક વ્હેલ ભારતીય હાથી આફ્રિકન જિરાફ કાળો ગેંડો આર્કટિક વ્હેલ ભારતીય હાથી આફ્રિકન જિરાફ કાળો ગેંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 20 18 22 16 20 18 22 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાલી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ? C E D A C E D A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP