DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તારંગાનાં જૈન મંદિરો ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની 2012 ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા ? જ્યોર્જ બુશ બિલ ક્લિન્ટન જોન મૅકેઈન મિટ્ રોમની જ્યોર્જ બુશ બિલ ક્લિન્ટન જોન મૅકેઈન મિટ્ રોમની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો કયો છે ? સ્કેવ્શ કોર્ટ બેડમિંટન કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ લૉન ટેનિસ કોર્ટ સ્કેવ્શ કોર્ટ બેડમિંટન કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ લૉન ટેનિસ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 90 રૂ. 66 રૂ. 60 રૂ. 30 રૂ. 90 રૂ. 66 રૂ. 60 રૂ. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે ? ભા.જ.પ. ડીએમકે કોંગ્રેસ એઆઈડીએમકે ભા.જ.પ. ડીએમકે કોંગ્રેસ એઆઈડીએમકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ? મહાનદી ગોદાવરી કૃષ્ણા આપેલ પૈકી એક પણ નહીં મહાનદી ગોદાવરી કૃષ્ણા આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.