Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંયોજકનો પ્રકાર લખો : તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. સમુચ્ચયવાચક શરતવાચક પરિણામવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક શરતવાચક પરિણામવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સૂક્તિ સુ + ઉકિત સૂ + ઉક્તિ સ્વ + ઉક્તિ સુત્ + ઉક્તિ સુ + ઉકિત સૂ + ઉક્તિ સ્વ + ઉક્તિ સુત્ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ફોર્બ્સની મેધાવી હસ્તીઓની યાદીમાં સમાવેશ પામેલ નિરજ અંતાણી કોણ છે ? એન.બી.એ.ના સ્ટાર વાણિજય વિભાગના અધિકારી ઓહિયો સ્ટેટના સાંસદ એમ.આઈ.ટી.ના પ્રોફેસર એન.બી.એ.ના સ્ટાર વાણિજય વિભાગના અધિકારી ઓહિયો સ્ટેટના સાંસદ એમ.આઈ.ટી.ના પ્રોફેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ? વસ્તી ગણતરી અંદાજપત્ર વિદેશ ભંડોળ શેરબજાર આંક વસ્તી ગણતરી અંદાજપત્ર વિદેશ ભંડોળ શેરબજાર આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? લશ્કર બટાલીયન મેજર જનરલ બ્રિગેડીયર લશ્કર બટાલીયન મેજર જનરલ બ્રિગેડીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP