Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? બ્રિગેડીયર બટાલીયન લશ્કર મેજર જનરલ બ્રિગેડીયર બટાલીયન લશ્કર મેજર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 4 ઓક્ટોબર 5 જૂન 10 નવેમ્બર 22 એપ્રિલ 4 ઓક્ટોબર 5 જૂન 10 નવેમ્બર 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District મે, 1960 ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા ? 25 16 21 19 25 16 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : પૃથ્વી ઉર્વશી ઉષ્મા ઉર્વી ઉલ્કા ઉર્વશી ઉષ્મા ઉર્વી ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નિપાત લખો : અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે. પણ પુસ્તક ઘર અભણ પણ પુસ્તક ઘર અભણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP