Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા
જ સ જ સ ય લ ગા
મ ર ભ ન ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્રારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ નર્મદ
નરસિંહરાવ દિવેટિયા
કવિ દલપતરામ
કવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

અનસૂયા
સુભદ્રા
અરુંધતી
યશોધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

11623 રૂ.
11326 રૂ.
11263 રૂ.
11236 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP