ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અરવલ્લી
સાપુતારા
વિંધ્યાચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ?

ચાબ્રાહાર પોર્ટ
મોન્ટ્રીયલ પોર્ટ
આપેલ પૈકી કોઈ નહીં
રોડરડોમ પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP