Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? સંગીત કલામાં નૃત્ય કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નૃત્ય કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો તબીબી સાહિત્ય, શિક્ષણ વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો તબીબી સાહિત્ય, શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ? વડોદરા પાણીપત કુરુક્ષેત્ર જલંધર વડોદરા પાણીપત કુરુક્ષેત્ર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District a² - 0.4a + 0.04 = ___. (a - 0.2)² (a + 0.2)² (a + 0.02)² (a - 0.02)² (a - 0.2)² (a + 0.2)² (a + 0.02)² (a - 0.02)² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP