Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? અગ્નિકુંડ ખજૂરો ખારોપાટ બત્રીસલક્ષણો અગ્નિકુંડ ખજૂરો ખારોપાટ બત્રીસલક્ષણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? મંગલમ્ અવળવાણિયા વાચસ્પતિ આકાશગંગા મંગલમ્ અવળવાણિયા વાચસ્પતિ આકાશગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : દશાનન બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : અમે કબીરવડ જોવા ગયા. વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 3 4 2 6 3 4 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP