Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District તાજેતરમાં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિસંઘ (ફિક્કી)ના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે ? હર્ષવર્ધન જ્યોત્સના સૂરી પ્રકાશ મિશ્રા પંકજ પટેલ હર્ષવર્ધન જ્યોત્સના સૂરી પ્રકાશ મિશ્રા પંકજ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કોની નવસર્જિત નીતિપંચના નાયબ વડાપદે નિમણૂક કરવામાં આવી છે ? વિવેક દેવરોય વી. કે. સારસ્વત અરવિંદ પાનગરિયા સિંધુશ્રી ખુલ્લર વિવેક દેવરોય વી. કે. સારસ્વત અરવિંદ પાનગરિયા સિંધુશ્રી ખુલ્લર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સિત્ધુ + ઊર્મિ સિર્ન્ધુર્મિ સિન્ધુર્મિ સિન્ધૂર્મિ સિન્ધ્વર્મિ સિર્ન્ધુર્મિ સિન્ધુર્મિ સિન્ધૂર્મિ સિન્ધ્વર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્તુળ-આલેખમાં કેન્દ્ર આગળ 90° નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે ? 20 90 25 15 20 90 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વર તરફથી કન્યાને અપાતી વસ્ત્રાદિની મેટ વહાર વસંત વસાઈ વસીલો વહાર વસંત વસાઈ વસીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP