Revenue Talati Exam Paper (28-02-2016)
તાજેતરમાં “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?

ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ
ધન્વન્તરી આરોગ્ય રથ
શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ
શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

શોષણ સામેનો અધિકાર
બંધારણીય ઉપાયનો અધિકાર
સમાનતાનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
પ્રકાશવર્ષ શાનો એકમ છે ?

અંતર માપવાનો
વર્ષ માપવાનો
પ્રકાશ માપવાનો
ઝડપ માપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) કે. ડી. જાધવ
(b) અભિનવ બિન્દ્રા
(c) કરનામ મલ્લેશ્વરી
(d) લિએન્ડર પેસ
(1) વેઈટ લિફિટીંગ
(2) કુસ્તી
(3) ટેનિસ
(4) એર રાયફલ શુટિંગ

a-1, b-4, d-3, c-2
b-4, c-1, d-3, a-2
c-1, d-4, a-3, b-2
d-2, a-4, b-3, c-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુંદરવન રાષ્ટ્રીય ઉધાન
(b) હમ્પી સ્મારક સમુહ
(c) સૂર્યમંદિર, કોણાર્ક
(d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન
(1) કર્ણાટક
(2) ઓરિસ્સા
(3) પશ્ચિમ બંગાળ
(4) રાજસ્થાન

a-1, c-3, b-2, d-4
b-1, d-4, c-2, a-3
b-1, c-3, a-4, d-2
a-4, d-3, c-1, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP