Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : શરીર લેવાવું શરીર જાડું થવું આળસુ બનવું શરીર સુકાવું શરીર સુધરવું શરીર જાડું થવું આળસુ બનવું શરીર સુકાવું શરીર સુધરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? રુડ્યાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા જીમ કોર્બેટ મોગલી રુડ્યાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા જીમ કોર્બેટ મોગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Most food served in the hotels ___ expensive. is are were will is are were will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? નાટય કલામાં ચિત્ર કલામાં નૃત્ય કલામાં સંગીત કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં નૃત્ય કલામાં સંગીત કલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? બટાલીયન મેજર જનરલ બ્રિગેડીયર લશ્કર બટાલીયન મેજર જનરલ બ્રિગેડીયર લશ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Timely treatement stopped his ___. bleeding blood breath bleed bleeding blood breath bleed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP