કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યે દિવ્યાંગ લોકોને સહાય કરવા માટે 'મહાશરદ' ડિજિટલ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા ICAR દ્વારા કયા હેકેથોનની શરૂઆત કરવામાં આવી ?

કૃતજ્ઞ
પ્રજ્ઞા
પ્રજ્ઞતા
પ્રભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ 2020 નો બુકર પ્રાઈઝ પુરસ્કાર કોણે જીત્યો ?

બા્ન્ડન ટેયલર
અવની દોષી
ડગ્લાસ સ્ટુઅર્ટ
માઝા મેગીસ્ટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP