Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? આસુરી - દૈવી અથ - આરંભ આરોહ - અવરોહ અનુકૂળ - પ્રતિકૂળ આસુરી - દૈવી અથ - આરંભ આરોહ - અવરોહ અનુકૂળ - પ્રતિકૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ? પાણીપત કુરુક્ષેત્ર વડોદરા જલંધર પાણીપત કુરુક્ષેત્ર વડોદરા જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ? રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામદાસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો . ટીંગાડ્યો નકશો જૂનો તેણે ટીંગાડ્યો નકશો જૂનો તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? બ્રિગેડીયર બટાલીયન લશ્કર મેજર જનરલ બ્રિગેડીયર બટાલીયન લશ્કર મેજર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP