Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ? વાઈરસ હાડકાનો ઘસારો હિમોગ્લોબીનની ઉણપ બૅક્ટેરિયા વાઈરસ હાડકાનો ઘસારો હિમોગ્લોબીનની ઉણપ બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ___ UN officials greeted the people on ___ occasion of Diwali. An, the The, an An, an The, the An, the The, an An, an The, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો અંટસ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી લાગ જોવો તક જોવી અંટસ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી લાગ જોવો તક જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? જવાહરલાલ નહેરુ ગાંધીજી મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ ગાંધીજી મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શિવને અર્પણ થયેલું હોય તે શિવપ્રસાદ શિવનિર્માલ્ય શિવપૂજન શિવરાત્રી શિવપ્રસાદ શિવનિર્માલ્ય શિવપૂજન શિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP