Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર સ્વામી રામદાસ સ્વામી રામકૃષ્ણ ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર સ્વામી રામદાસ સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? વાચસ્પતિ આકાશગંગા અવળવાણિયા મંગલમ્ વાચસ્પતિ આકાશગંગા અવળવાણિયા મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District તાજેતરમાં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિસંઘ (ફિક્કી)ના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે ? પંકજ પટેલ પ્રકાશ મિશ્રા હર્ષવર્ધન જ્યોત્સના સૂરી પંકજ પટેલ પ્રકાશ મિશ્રા હર્ષવર્ધન જ્યોત્સના સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 30 10 40 20 30 10 40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? વાલ્મીકી વાલ્મિકી વાલ્મિકિ વાલ્મીકિ વાલ્મીકી વાલ્મિકી વાલ્મિકિ વાલ્મીકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District પ્રથમ વિશ્વયુદ્ધમાં વિશ્વના કેટલા દેશોએ ભાગ લીધો હતો ? 28 43 32 48 28 43 32 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP