Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચાર આંખો થવી – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ? ઘસડી કાઢવો ઉથલપાથલ થવી મન આપવું ઇર્ષા થવી ઘસડી કાઢવો ઉથલપાથલ થવી મન આપવું ઇર્ષા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 25% 15% 20% 10% 25% 15% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ? આનંદશંકર ધ્રુવ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુન્શી રામનારાયણ પાઠક આનંદશંકર ધ્રુવ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુન્શી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવીયએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ? 1942 1931 1939 1916 1942 1931 1939 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ? સ્ફિગ્મોમૈનોમીટર બેરોમીટર મોનોમીટર થર્મોમીટર સ્ફિગ્મોમૈનોમીટર બેરોમીટર મોનોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP