Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે ? ઉમાશંકર જોષી કલાપી મીરાંબાઈ નિરંજન ભગત ઉમાશંકર જોષી કલાપી મીરાંબાઈ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? સ્નેહમિલન નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક સ્નેહમિલન નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 64 × 81 =(?)² તો ? = ___ 56 44 72 27 56 44 72 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં ? કુમુદબેન જોષી શારદા મુખર્જી પ્રતિભા પાટીલ સરોજિની નાયડું કુમુદબેન જોષી શારદા મુખર્જી પ્રતિભા પાટીલ સરોજિની નાયડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 36 સેમી. 64 સેમી. 100 સેમી. 28 સેમી. 36 સેમી. 64 સેમી. 100 સેમી. 28 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ? પીવું બહાર જવું સુગંધ ફેલાવવી ફરીવાર પીવું બહાર જવું સુગંધ ફેલાવવી ફરીવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP