કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?

1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે.
આપેલ તમામ
આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે.
મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ?

રાજસ્થાન
તામિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ?

જન્મ સ્થળ : વિરપુર
જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું.
જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત
જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયન આર્મી દ્વારા લૉન્ચ SAI એપ્લિકેશનનું પૂરું નામ જણાવો.

એક પણ નહીં
Secure Army of India
Secure Application for Internet
Secure Army with Internet

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે ?

રમેશ પારેખ
રમેશ પરીખ
કવિ બોટાદકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે સલામત અને લીલા નેશનલ હાઇવે કોરિડોરના વિકાસ માટે કોની સાથે કામ કરવાની જાહેરાત કરી છે ?

એચડીએફસી બેંક
વિશ્વ બેંક
એક્સિસ બેંક
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP