Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

સહાયકારક ક્રિયાપદ
સકર્મક ક્રિયાપદ
દ્રિકર્મક
અકર્મક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રમણભાઇ નીલકંઠ
બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?

યુગયુગ
મરી જવાની મજા
હથેળી પર બાદબાકી
પૃથ્વીવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP