Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? સજીવારોપણ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા સજીવારોપણ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 500 મીટર બરાબર કેટલા ક્લોમીટર ? 0.1 0.05 1.0 0.5 0.1 0.05 1.0 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કુશીનગર અને લુમ્બિનિ સ્થળ કોની સાથે સંબંધિત છે ? ગૌતમ બુધ્ધ રવિન્દ્રનાથ ટાગોર મહાવીર સત્યેન્દ્રનાથ ગૌતમ બુધ્ધ રવિન્દ્રનાથ ટાગોર મહાવીર સત્યેન્દ્રનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જેની બુધ્ધિ સ્થિર છે તે – શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. દવન્યાલોક સારથિ સ્થિતપ્રજ્ઞ ચિરસ્થાયી દવન્યાલોક સારથિ સ્થિતપ્રજ્ઞ ચિરસ્થાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ અનન્વય વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP