Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. પરમાત્મા આકાંક્ષા વિભુ પરમેશ પરમાત્મા આકાંક્ષા વિભુ પરમેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા દાહોદ ડાંગ ભરૂચ બનાસકાંઠા દાહોદ ડાંગ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 250 ના 18 % + 320 ના 40% = ? 173 320 135 250 173 320 135 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 24 મિનિટ 32 મિનિટ 20 મિનિટ 36 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 20 મિનિટ 36 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District Find correct spelling : Receve Receive Recieve Riceive Receve Receive Recieve Riceive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો. અનન્વય વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ અનન્વય વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP