Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ચંદ્ર પર ઉતરનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા ?

નીલ આર્મસ્ટ્રોંગ
યુરી ગાગરીન
સુનિતા વિલિયમ્સ
એલેક્સી લેનોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
તાજેતરમાં લંડન ખાતે ગાંધીજીની 9 ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કયા ભારતીય દ્વારા થયું હતુ ?

નીતિન ગડકરી
સ્મૃતિ ઇરાની
અરૂણ જેટલી
સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?

રિવર્સ રેપોરેટ
બેંક રેટ
રેપો રેટ
ચાર્જિંગ રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP