Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? નિર્જન નિરવ મનોવીશ નિષ્કારણ નિર્જન નિરવ મનોવીશ નિષ્કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ? કુપોષણને નાથુવું ગૃહ ઉદ્યોગ કન્યા કેળવણી સ્રી સુરક્ષા કુપોષણને નાથુવું ગૃહ ઉદ્યોગ કન્યા કેળવણી સ્રી સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તાજેતરમાં લંડન ખાતે ગાંધીજીની 9 ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કયા ભારતીય દ્વારા થયું હતુ ? સ્મૃતિ ઇરાની નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ અરૂણ જેટલી સ્મૃતિ ઇરાની નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ અરૂણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. પરમાત્મા પરમેશ આકાંક્ષા વિભુ પરમાત્મા પરમેશ આકાંક્ષા વિભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુંદરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુંદરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP