Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. લડાઈ કરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી લડાઈ કરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? સુંદરમ ઘાયલ દ્વિરેફ કાન્ત સુંદરમ ઘાયલ દ્વિરેફ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 7 મીટર ત્રિજયા વાળી વર્તુળાકાર લોખંડની ટાંકીને પ્રતિ ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ રૂ.120 છે. તો અંદર-બહાર રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ? 110880 118800 110088 110808 110880 118800 110088 110808 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? ઝરણાં રડતી ખુબ નાનપણ ઝરણાં રડતી ખુબ નાનપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 4 × 16 × 64 = (b)³ તો b = ___ 8 16 14 12 8 16 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? પેટ્રોલ પિતળ સમાજસેવા લોખંડ પેટ્રોલ પિતળ સમાજસેવા લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP