Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
“અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

વિનોદ ભટ્ટ
મોહમ્મદ માંકડ
ભગવતીકુમાર શર્મા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો?

જાતિવાચક
વ્યક્તિવાચક
ભાવવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP