Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
“કસુંબીનો રંગ” નો અર્થ જણાવો ?

પ્રેમ અને શોર્યનો રંગ
ફૂલનો રંગ
ક્રાંતિનો રંગ
બલિદાનનો રંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં ?

કુમુદબેન જોષી
શારદા મુખર્જી
સરોજિની નાયડું
પ્રતિભા પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP