કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને ક્યા વર્ષે ભારતરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 1994 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM (અધર ઈફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ) સાઈટ ઘોષિત કરાઈ ? રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૈન્ય રણક્ષેત્રમ્-2022 નામક હેકાથોનનું આયોજન કોણે કર્યુ હતું ? ભારતીય સૈન્ય NSG BSF ICG ભારતીય સૈન્ય NSG BSF ICG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે બીજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કર્યો ? જાપાન ભારત બાંગ્લાદેશ ફ્રાન્સ જાપાન ભારત બાંગ્લાદેશ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ? નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP