કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ? રેલવે પ્રોટેકશન ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય નૌસેના રેલવે પ્રોટેકશન ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ? આપેલ પૈકી એક પણ નહીં NGT સુપ્રીમ કોર્ટ UNICEF આપેલ પૈકી એક પણ નહીં NGT સુપ્રીમ કોર્ટ UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IIT કાનપુર IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT કાનપુર IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટીફીકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યુ ? પ્રવાસન મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોમ્સ યોજના શરૂ કરી ? સિક્કિમ આસામ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ આસામ લદાખ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP