Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવીયએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ? 1916 1939 1942 1931 1916 1939 1942 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2500 2490 2250 2460 2500 2490 2250 2460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? સુકન્યા ઝવેરી મકરંદ દવે તારક મહેતા જયંત પાઠક સુકન્યા ઝવેરી મકરંદ દવે તારક મહેતા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District Figure 52 56 70 64 52 56 70 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તરણેતરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ? સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? સંબધક કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત સંબધક કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP