Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ક્યો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ? ઓક્સિજન હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2500 2490 2250 2460 2500 2490 2250 2460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District DNA ને આમાંથી કોની સાથે સંબંધ છે ? દેશ ધર્મ વંશ પરંપરા દેશ ધર્મ વંશ પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જો એક ગાડી 300 કિ.મી. નું અંતર 3 કલાકમાં પુર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો ? 78 કિ.મી. 97 કિ.મી. 91 કિ.મી. 100 કિ.મી. 78 કિ.મી. 97 કિ.મી. 91 કિ.મી. 100 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ? આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુન્શી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુન્શી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District (0.04)-1.5 ? 50 25 100 75 50 25 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP