Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું ? સિધ્ધાર્થ ઉજાસ પ્રકાશ રવીન્દ્ર સિધ્ધાર્થ ઉજાસ પ્રકાશ રવીન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યભેદ શબ્દનો સમાસ ઓળખાવો. અવ્યયીભાવ કર્મધારય બહુવ્રીહિ તત્પુરૂષ અવ્યયીભાવ કર્મધારય બહુવ્રીહિ તત્પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થયા? 4 5 2 8 4 5 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? નિર્જન મનોવીશ નિરવ નિષ્કારણ નિર્જન મનોવીશ નિરવ નિષ્કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખોટી જોડણી શોધો. એકપક્ષી એકદિલી એકત્રીત એકતાળીસ એકપક્ષી એકદિલી એકત્રીત એકતાળીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP