Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ? થર્મોમીટર સ્ફિગ્મોમૈનોમીટર મોનોમીટર બેરોમીટર થર્મોમીટર સ્ફિગ્મોમૈનોમીટર મોનોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 10% 15% 25% 20% 10% 15% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2250 2500 2490 2460 2250 2500 2490 2460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? પૃથ્વીવલ્લભ મરી જવાની મજા હથેળી પર બાદબાકી યુગયુગ પૃથ્વીવલ્લભ મરી જવાની મજા હથેળી પર બાદબાકી યુગયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અપેક્ષા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો ઉપેક્ષા અનાગ્રહ સ્વીકાર અનપેક્ષા ઉપેક્ષા અનાગ્રહ સ્વીકાર અનપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP