કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્ટેચ્યૂ ઓફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા) એ કોની મૂર્તિ છે ? સરદાર પટેલ મહાત્મા ગાંધી રામાનુજાચાર્ય શંકરાચાર્ય સરદાર પટેલ મહાત્મા ગાંધી રામાનુજાચાર્ય શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 83 88 105 90 83 88 105 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'ઓપરેશન નન્હે ફરિશ્તે' કોની સાથે સંબંધિત છે ? CRPF RPF BSF CBI CRPF RPF BSF CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્વરભારતી લતા મંગેરાકરનો જન્મ ક્યા થયો હતો ? દિલ્હી ઈન્દોર પણજી મહારાષ્ટ્ર દિલ્હી ઈન્દોર પણજી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પાવરથોન-2022નો શુભારંભ કર્યો ? નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાદેશિક ખેડૂતો માટે KISAN મોબાઈલ એપ લૉન્ચ કરી ? IIT બોમ્બે IIT કાનપુર IIT રુડકી IIT ખડગપુર IIT બોમ્બે IIT કાનપુર IIT રુડકી IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP