Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
ક્રિકેટ વર્લ્ડ કપમાં સળંગ સૌથી વધારે મેચ જીતવામાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ?

ઓસ્ટ્રેલિયા
ભારત
સાઉથ આફ્રિકા
વેસ્ટઈન્ડિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“દાંતે તરણું લેવું” એટલે

અતિશય લાચારી બતાવવી
હાર કબુલ કરવી
આપેલ તમામ
દીનતાથી શરણે જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP