Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ ___ એકમ થાય. 10.8 5.4 28.4 7.29 10.8 5.4 28.4 7.29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. શ્રુતિ નિંદા વખાણ કૂથલી શ્રુતિ નિંદા વખાણ કૂથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1930 12 માર્ચ, 1929 12 માર્ચ, 1931 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1930 12 માર્ચ, 1929 12 માર્ચ, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વિજય મેળવવો આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું વિજય મેળવવો આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP