Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ?

વિઠ્ઠલભાઈ પટેલ
વિનોદ કિનારીવાલા
જયપ્રકાશ નારાયણ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 )

880 મીટર
330 મીટર
440 મીટર
220 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

દલપતરામ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP