Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે મિતભાષી મિતાહારી શાકાહારી ખાઉધરું મિતભાષી મિતાહારી શાકાહારી ખાઉધરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાત રાજયની વિધાનસભામાં કેટલી બેઠકો છે ? 202 190 182 180 202 190 182 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. ભાસ્કર મયંક સુધાકર શશી ભાસ્કર મયંક સુધાકર શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? રૂપે રૂડી કર્મે ભૂંડી ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું નાના મોટાને દર્શન ખોટા રૂપે રૂડી કર્મે ભૂંડી ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું નાના મોટાને દર્શન ખોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના પ્રાચીન નગર 'આનંદપુર' નું આધુનિક નામ શું છે ? આણંદ વડનગર પાટણ જૂનાગઢ આણંદ વડનગર પાટણ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 18 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 24 કેરેટ 18 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 24 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP