Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? અન્નક્ષેત્ર વખાર ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર વખાર ધર્મશાળા કોઠાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? ટિપ્પણી નૃત્ય મેરાયો મેરુ નૃત્ય હમચી નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો મેરુ નૃત્ય હમચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ? લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) પ્રાગ મહેલ (ભૂજ) સયાજી પેલેસ (વડોદરા) વિજય પેલેસ (માંડવી) લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) પ્રાગ મહેલ (ભૂજ) સયાજી પેલેસ (વડોદરા) વિજય પેલેસ (માંડવી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. બ્રહ્માંડ ભરમાર ભરવાડ ભ્રમર બ્રહ્માંડ ભરમાર ભરવાડ ભ્રમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ? શ્રી શ્રી રવિશંકર બાબા રામદેવ બિપીન ચંદ્ર બી.કે.એસ.આયંગર શ્રી શ્રી રવિશંકર બાબા રામદેવ બિપીન ચંદ્ર બી.કે.એસ.આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP