Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ?

ચૂંટણી આયોગ
પ્રધાનમંત્રી
સંસદ
મુખ્ય ચૂંટણી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?

ખિસ્સાકાતરુ
ખિસ્સાકાત્રુ
ખિસ્સાંકાતરુ
ખિસ્સાકાતરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP