Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? મ્યુનિસિપાલિટિ મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટિ મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગોળાના ઘનફળનું સૂત્ર શું ? 4πr² πr²h 2πrh 4/3πr³ 4πr² πr²h 2πrh 4/3πr³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? ગાંધીજી બાબુભાઈ જ. પટેલ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ગાંધીજી બાબુભાઈ જ. પટેલ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? જ્વાહરલાલ નહેરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ જ્વાહરલાલ નહેરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? લાયશન્સ લાઈશન્સ લાઈસન્સ લાયસન્સ લાયશન્સ લાઈશન્સ લાઈસન્સ લાયસન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 49 × 64 =(?)², તો ? = ___. 42 56 63 28 42 56 63 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP