Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ?

ઘર્મશાળા
બધા વિકલ્પો સાચા છે
સરાઈ
પથિકાશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વળે વળ ઉતારવો એટલે...

બંધબેસતી ગોઠવણ કરવી
વધારીને વાત કરવી
સામર્થ્ય હોવું
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

ચિનુ મોદી
ચંદ્રકાંત શેઠ
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP