Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. ગજેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત્ ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ભગવત્ ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની યામિની વિભાવરી શર્વરી ભામિની યામિની વિભાવરી શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. કિરણ ત્રિજ્યા રેખા રેખાખંડ કિરણ ત્રિજ્યા રેખા રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ ABC માં સંગતતાઓ ABC ↔ BAC અને ABC ↔ ACB સમરૂપતા છે. ∴∆ ABC ___ ત્રિકોણ છે. કાટકોણ સમબાજુ વિષમબાજુ સમદ્વિબાજુ કાટકોણ સમબાજુ વિષમબાજુ સમદ્વિબાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP