Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1947 1977 1975 1951 1947 1977 1975 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સાદું વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ડરવું દરિયો ઊંડું પૈસાદાર ડરવું દરિયો ઊંડું પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ તેથી ભૂલ નહીં જવાબ તેથી ભૂલ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત્ ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP