Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?

ઓડિયોમીટર
મેનોમીટર
સિસ્મોમીટર
ગાયરોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

સત્યના પ્રયોગો
થોડાં આંસુ થોડાં ફૂલ
મારી હકીકત
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
સરદાર પટેલ
વીર ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP