GPSC PI Prelim Exam Paper 03 January 2021
પ્રોટીનના સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી,27,2020 ના રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર (Theme) ___ હતો.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
બંગાળની કાયમી જમાબંધી, 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણાવામાં આવ્યા. ii. મહેસુલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી. iii. ભાડાના 50% રાજ્ય માંગણા તરીકે નિયત કરવામાં આવ્યું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું યુગ્મ અને સાચી રીતે જોડાયેલું /જોડાયેલાં છે ? 1. નિરપેક્ષ નિષેધાધિકાર(Absolute veto) - વિધાન મંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી અટકાવી રાખવી. 2. શરતી નિષેધાધિકાર (Qualified veto) - તે વિધાન મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે. 3. નિલંબન-મોકુફી નિષેધાધિકાર(Suspensive veto) - તો વિધાન મંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે. 4. ખીસા નિષેધાધિકાર (Pocket veto) - તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે.