Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. 6 2 (-6) (-2) 6 2 (-6) (-2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 5 થી મોટી એવી નાનામાં નાની ધન સંખ્યા ___ છે, જેને 20, 30 અને 40 વડે ભાગતાં શેષ 5 રહે છે. 245 125 35 45 245 125 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP