Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 1, મે 21, જૂન 24, જૂન 11, મે 1, મે 21, જૂન 24, જૂન 11, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત્ ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉધોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉધોગપતિ રમતવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? ક્ષમા ખ્વાબ વીરતા સ્નેહ ક્ષમા ખ્વાબ વીરતા સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? પ્રેરક વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP