Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
જામસાહેબ
સરદાર પટેલ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

માનભાઈ ભટ્ટ
ઠક્કરબાપા
ગીજુભાઈ બધેકા
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP