Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ?

મુજથી ખડખડાટ હસી પડાયું.
સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે.
દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ?
બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી.

મૈથીલીશરણ ગુપ્ત
બાબુ દેવનંદન ખત્રી
ધર્મપાલ
અજ્ઞેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP